Jag Re Malan Jag Gujarati Lokgeet Lyrics – જાગ રે માલણ જાગ

383
Jag Re Malan Jag Gujarati Lokgeet Lyrics
Song – Jaag Re Malan Jaag
Movie – Meru Malan
Singer – Praful Dave
Music – Mahesh & Naresh
Label – Saregama India Limited

Jag Re Malan Jag Lyrics in Gujarati – Gujarati Lokgeet

જાગ રે માલણ જાગ જાગ રે માલણ જાગ હો
જાગ રે માલણ જાગ જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ જાગ રે માલણ જાગ
જાગ રે માલણ જાગ જાગ રે માલણ જાગ

ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
છોડ રે માલણ છોડ સેજ સુંવાળી છોડ હો
છોડ રે માલણ છોડ સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે સેજ સુંવાળી છોડ

જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરૂ
જાગ નહીંતો પ્રાણનું મારું ઉડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરૂ
આવ રે માલણ આવ કાળજે વાગ્યા ઘાવ હો
આવ રે માલણ આવ કાળજે વાગ્યા ઘાવ
આંખ્યું મારી નીર વહાવે આવ રે માલણ આવ

આંખ્યું મારી નીર વહાવે આવ રે માલણ આવ
જાગ રે માલણ જાગ જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ
જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ

Jag Re Malan Jag Lyrics in English – Gujarati Lokgeet

Jag ne malan jag, jag ne malan jag,
Jag ne re taru meru jagade,
Jag ne..

Jilse nahi dharti mari aekalta no bharo,
Char jugo na jevdo thase ek re divas maro,
Chod re malan chod, sej suvadi chod,
Chal ne tari yaad satave, sej suvadi chod.

Sundarvarni odhani tara hothe didhel tala,
Vikhayy jase be hariyalya haiye bandhel mala,
Bol re malan bol, yaad kari le kon,
Bol ne mara get bolave, bol re malan bol.

Jag nahi to pran to maru udi jase pankhidu,
Kem duhai dai ne tane aaj pokare meru,
Aav re malan aav, kadje vagya gha,
Aankhiyu mari neer vahave, aav re malan aav.
Jag re..

Hali aav ne ho hali aav ne,
Hali aav ne ho hali aav ne

નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “જાગ રે માલણ જાગ – લોકગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહીં. તમારો એક Share અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના કે ગરબા ના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે Comment કરીને કહો. અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏

  • Song – Jaag Re Malan Jaag
  • Movie – Meru Malan
  • Singer – Praful Dave
  • Music – Mahesh & Naresh
  • Label – Saregama India Limited