Unchi Talavdi Ni Kor Lyrics in Gujarati – ઊંચી તલાવડીની કોર
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી
નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની.
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી નજરું ઢાળી
હાલું તોયે લાગે નજરું કોની.
વગડે ગાજે મુરલીના શોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો. ઊંચી…
ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
બોલે આષાઢીનો મોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
Unchi Talavdi Ni Kor Lyrics in English – ઊંચી તલાવડીની કોર
Beda mathe parevadu,
Haiyu mare hathe na rehtu,
Aa to laviyu pritam nu tedu.
Bharta re joyo shahibo.
Bharta re joyo shahibo.
Kesh ni lat vikhrayi gaal par chalu jhuki jhuki,
Aangno marod mastikhor, pani gya ta pani,
Bharta re joyo sahibo.
Aankma jili jeera ni jan baniyu gagan ghangor,
Chano na re aa koi no shor, pani gya ta pani,
Bharta re joyo sahibo.
Beldu chalke, mukhdu malke,
Bhinje mari chundi rati chod re,
Uchi ..
નિષ્કર્ષ:
મિત્રો, જો તમને “ઊંચી તલાવડીની કોર – લોકગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહીં. તમારો એક Share અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે
અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના કે ગરબા ના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે Comment કરીને કહો. અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏