Home gujarati-song Tame Ek Var Marwad Jajo Re Lyrics – તમે એક વાર મારવાડ...

Tame Ek Var Marwad Jajo Re Lyrics – તમે એક વાર મારવાડ જાજો રે

308
Tame Ek Var Marwad Jajo Re Lyrics - તમે એક વાર મારવાડ જાજો રે

Tame Ek Var Marwad Jajo Re Lyrics in Gujarati – તમે એક વાર મારવાડ

તમે એક વાર મારવાડ જાજો રે, મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે, મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા
હોં કે, પેલું લાવજો રે, મારવાડા
તમે એક વાર જામનગર જાજો રે, મારવાડા
તમે જામનગરથી લેરિયું લાવજો રે, મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા
હોં કે, પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની બંગડી લાવજો રે, મારવાડા
તમે એક વાર ઘોઘા જાજો રે, મારવાડા
તમે ઘોઘાના ઘૂઘરા લાવજો રે, મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા
હોં કે, પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની ડાબલી લાવજો રે, મારવાડા
તમે એક વાર પાટણ જાજો રે, મારવાડા
તમે પાટણથી પટોળા લાવજો રે, મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા
હોં કે, પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની કાંસકી લાવજો રે, મારવાડા
તમે એક વાર ચિત્તળ જાજો રે, મારવાડા
તમે ચિત્તળથી ચૂંદડી લાવજો રે, મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા
હોં કે, પેલું લાવજો રે, મારવાડા
તમે એક વાર મારવાડ જાજો રે, મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે, મારવાડા

Tame Ek Var Marwad Jajo Re Lyrics in English – તમે એક વાર મારવાડ

Tame ek var marwad jajo re marvada,
Tame marvad thi moti lavjo re marvada,
Tame ollu lavjo, pelu lavjo, pan sopari,pan na bida,
Ho ke pelu, tame kachakda ni dabli lavjo re marvada,
Tame ek var..
Tame ek var jamnagar jajo re marvada,
Tame jamnagar nu lehriyu lavjo re marvada,
Tame ollu lavjo, pelu lavjo, pan sopari,pan na bida,
Ho ke pelu, tame kachakda ni bangadi lavjo re marvada,
Tame ek var..
Tame ek var patan jajo re marvada,
Tame patan thi patoda lavjo re marvada,
Tame ollu lavjo, pelu lavjo, pan sopari,pan na bida,
Ho ke pelu, tame kachakda ni kaski lavjo re marvada,
Tame ek var..

નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “તમે એક વાર મારવાડ જાજો રે – લોકગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહીં. તમારો એક Share અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના કે ગરબા ના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે Comment કરીને કહો. અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏