Home gujarati-song Limbuda Jhule Tara Gujarati Lokgeet Lyrics – લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા

Limbuda Jhule Tara Gujarati Lokgeet Lyrics – લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા

322
Limbuda Jhule Tara Gujarati Lokgeet Lyrics - લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા

Limbuda Jhule Tara Lyrics in Gujarati – લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા

લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં

હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી મારો હઠીલો ઝૂલે દરબાર રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં

એ લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં

ઉતારા દેશુ તમને ઓરડા છબીલા લાલ
ઉતારા દેશુ તમને ઓરડા
ઉતારા દેશુ તમને ઓરડા છબીલા લાલ
ઉતારા દેશુ તમને ઓરડા

હેજી તમને દેશુ મેડીના મોલ રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હેજી તમને દેશુ મેડીના મોલ રે વાલા મારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં

લીંબુડા ઝૂલે તારા હે લીંબુડા ઝૂલે તારા
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં
હે હે
લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ
લીંબુડા ઝૂલે તારા બાગમાં…

Limbuda Jhule Tara Lyrics in English – લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા

Limbuda jhule tara baag ma chabili lal,
Limbuda jhule tara baag ma,
Aji mara hatilo jhuje darabar ma chabila raj,
Limbuda jhule tara baag ma chabila lal,
Limbuda..
Utara deshu tamne orda chaliba raj,
Heji tame kambiyu ni lavjo be-be jod vahla mara,
Pag parmane desu kambiyu chabili lal,
Heji tamne kadla ne desu be-be jod re gormora,
Limbuda..
Bhojan desu tame lapsi chabila raj,
Heji tame nathdi ni lavjo be-be jod vahla mara,
Nak parmane desu nath chabili lal,
Heji tamne tildi ni desu be-be jod re goramora,
Limbuda..
Odhan desu tame dholiya chabila raj,
Heji tame gujari ni lavjo be-be jod vahla mara,
Hath parmane devu gujarichabili lal,
Heji tamne desu haiya keri huff re goramora,
Limbuda..

નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા – લોકગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહીં. તમારો એક Share અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના કે ગરબા ના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે Comment કરીને કહો. અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏