Maa Tu Pava Ni Patrani Lyrics – મા તું પાવાની પટરાણી

165
Maa Tu Pava Ni Patrani Lyrics - મા તું પાવાની પટરાણી

Maa Tu Pava Ni Patrani Lyrics in Gujarati – Gujarati lokgeet

“મા તું પાવાની પટરાણી”
મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારે ડુંગરડે ચડવું તે અતિઘણું દોહ્યલું રે લોલ.

મા તારા મંડપના દર્શન રે કરવાં અતિ દોહ્લાલા રે લોલ
મા તારે ગામ ગરબે ગૂંજ ફરતે પૈદા થયો રે લોલ

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારે કાંડે કંડલા જોડ રે ઝાંઝરી ઝગમગે રે લોલ
મા તારે અંગુઠ વીંછીંયા પાન રે ઘૂઘરી રણઝમે રે લોલ.

મા તારે દસે આંગળીયે વેઢ રે પહોંચા પરવળે રે લોલ
હે મા તારે શ્રવણ ઝબૂકે ઢાલ, કંઠે હાર શોભતા રે લોલ

મા તું પાવાની પટરાણી ભવાનીમા કાળકા રે લોલ
મા તારી ટીલડી તોઅલ લાખ રે સેંથે શોભતો રે લોલ
મા તારે નાકે નથેશ્વર ઊંચી કે શોભા બહુ બની રે લોલ

Maa Tu Pava Ni Patrani Lyrics in English- Gujarati lokgeet

Maa Tu Pava Ni Patrani Lyrics
maa tu pavani patrani bhavani maa kalka re lol
maa tare dungariye chadhavu te atighanu doyalu re lol

maa tara mandap na darshan re karva ati doyala re lol
maa tare gaam garbe gunje farte paida thayo re lol

maa tu pavani patrani bhavani maa kalka re lol
maa tare kande kadla jod re jhanjhari jagmage re lol
maa tare anguth vinchiya paan re ghughari ranjame re lol

maa tare dase aangaliye vedh re pahoncha parvale re lol
he maa tare shravan jabuke dhaal, kanthe haar shobhta re lol

maa tu pavani patrani bhavani maa kalka re lol
maa tari tildi toal lakh re sethe shobhta re lol
maa tare nake natheshwar unchi ke sobha bahu bani re lol

નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “મા તું પાવાની પટરાણી – લોકગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહીં. તમારો એક Share અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના કે ગરબા ના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે Comment કરીને કહો. અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏