Home gujarati-song Dikri Mari Ladakvayee Lyrics | Beautiful Song – દીકરી મારી લાડકવાયી

Dikri Mari Ladakvayee Lyrics | Beautiful Song – દીકરી મારી લાડકવાયી

423
dikri mari ladkwayi lyrics

Dikri mari ladakvayi song sung by manhar udas dedicate to all girls and father beatiful song forever.દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર હો- दीकरी मारी लडकवायी लक्ष्मी नो अवतार

Dikari mari Ladakvai Song Detail:

  • Singer : Manhar Udhas
  • Music composer : Manhar Udhas
  • Lyrics : Mukesh Malvankar

દીકરી મારી લાડકવાયી – Dikri Mari Ladakvayee lyrics in Gujarati

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

દીકરી તારા વહાલ નો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માતપિતા નું ધન્ય થયી જાય

એક જ સ્મિત માં તારા ચમકે મોતીડા હાજર
દીકરી મારી લાડકવાયી

ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતા થાકી ને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર

રૂપ માં તારા લાગે મને પરી નો અણસાર
દીકરી મારી લાડકવાયી

કાલી ઘેલી વાણી થી ઘર ઘૂઘરો થઇ ને ગુંજે
પ પ પગલી ચલાવતા બાપ નું હૈયું ઝૂમે

દીકરી તું તો માતપિતા નો સાચો છે આધાર
દીકરી મારી લાડકવાયી

હૈયા ના ઝૂલે હેત ની દોરી બાંધી તને ઝુલાવું
હાલરડાં ની રેશમી રજાઈ તને હું ઓઢાડું

પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી લાડકવાયી

દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર
એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર

दीकरी मारी लाडकवायी  – Dikri Mari Ladakvayee lyrics in Hindi

दीकरी मारी लाडकवायी लक्ष्मी नो अवतार हो…
दीकरी मारी लाडकवायी लक्ष्मी नो अवतार
ए सुवे तो रात पडे ने जागे तो सवार
दीकरी मारी लाडकवायी…

[ दीकरी तारा वहाल नो दरियो जीवनभर छलकाय
पामता जीवन मातपिता नुं धन्य थई जाय ] (२ वार)
एक ज स्मित मा तारा चमके मोतीडा हाजर
दीकरी मारी लाडकवायी…

[ ढींगला साथे रमती ढींगली जेवुं मारू बाळ
रमता थाकी ने भूख लागे तो खीर राखु तैयार ] (२ वार)
रूप मा तारा लागे मने परी नो अणसार
दीकरी मारी लाडकवायी…

[ काली घेली वाणी थी घर घूघरो थइ ने गुंजे
पापा पगली चलावता बापनु हैयुं झूमे ] (२ वार)
दीकरी तुं तो मातपिता नो साचो छे आधार
दीकरी मारी लाडकवायी…

[ हैया ना झूले हेत नी दोरी बांधी तने झुलावु
हालरडा नी रेशमी रजाई तने हु ओढाडु ] (२ वार)
पावन पगले तारा मारो उजळो छे संसार
दीकरी मारी लाडकवायी…

Dikri Marai Ladakvayee lyrics in English

Dikri mari ladakvayi lakshmi mo avtar,
Ae suve to rat pade ne, jage to savar.

Dirki tara vahal na dariyo jeevan bhar chalkay,
Pamta jeevan maat pita nu dhanya thai jai,

Ek j smit ma tara chamke motida hajar,
Dikri mari.

Dhingala sathe ramti dhingali jevu maru baal,
Ramta thaki ne bhuk lage to kheer rahu taiyar,

Roop ma tara lage mane pari no ansar,
Dikri mari.

Kali gheli vani thi ghar ghughro thai ne gunjhe,
Pa pa pagli chalavata baap nu haiyu jhume,

Dikri tu to maat pita no sacho chey aadhar,
Dikri mari.

Haiya na jhule het ni dori bandhi tane jhulavu,
Halarda ni reshmi rajai tane hu odhadu,

Pavan pagle tara maru ugdu chey sansar,
Dikri mari.

Dikri Mari Ladakvayi , Beautiful Song For Girls Manhar Udhas 😊 દીકરી મારી લાડકવાયી

FAQ For Dikri Mari Ladakvayi Song :

દીકરી મારી લાડકવાયી ગીત કોણે ગાયું ?

દીકરી મારી લાડકવાયી ગીત મનહર ઉદાસ દ્વારા ગવાયું છે

દીકરી મારી લાડકવાયી ગીત ના બોલ કોણે લખ્યા છે ?

દીકરી મારી લાડકવાયી ગીત ના બોલ મુકેશ માલવનકાર લખ્યા છે

નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “દીકરી મારી લાડકવાયી – લોકગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહીં. તમારો એક Share અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે Comment કરીને કહો. અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏