Ek Vanjari Jhulana Lyrics – એક વણઝારી ઝૂલણાં

174
Ek Vanjari Jhulana Lyrics

Ek Vanjari Jhulana Lyrics in Gujarati – Gujarati Garba

“એક વણઝારી ઝૂલણાં”

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી,
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતી’તી.

માએ પહેલે પગથીયે પગ મૂક્યો,
માની પાની સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.

માએ બીજે પગથીયે પગ મૂક્યો,
માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ ચોથે પગથીયે પગ મૂક્યો,
માના સાથળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,
માની કેડ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,
માની છાતી સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ સાતમે પગથીયે પગ મૂક્યો,
માનાં ગળાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ આઠમે પગથીયે પગ મૂક્યો,
માનાં કપાળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

માએ નવમે પગથીયે પગ મૂક્યો,
માનાં માથાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી.
એક વણઝારી…

Ek Vanjari Jhulana Lyrics in English- Gujarati Garba

ek vanjari jhulana jhulti’ ti
mari ambemaa na jhulana jhulti’ ti

maa e pehle pagathiye pag mukyo
mani pani samana neer mori maat
vanjari jhulana jhulti’ ti

maa e bije pagathiye pag mukyo
mana ghutan samana neer mori maat
vanjari jhulana jhulti’ ti
ek vanjari..

maa e trije pagathiye pag mukyo
mana dhichan samana neer mori maat
vanjari jhulana jhulti’ ti
ek vanjanri..

maa e chothe pagathiye pag mukyo
mana sathad samana neer mori maat
vanjari jhulana jhulti’ ti
ek vanjari..

maa e panchme pagathiye pag mukyo
mani ked samana neer mori maat
vanjari jhulana jhulti’ ti
ek vanjari..

maa e chhathe pagathiye pag mukyo
maani chaati samana neer mori maat
vanjari jhulana jhulti’ ti
ek vanjari..

maa e saatme pagathiye pag mukyo
mana gala samana neer mori maat
vanjari jhulana jhulti’ ti
ek vanjari..

maa e aathme pagathiye pag mukyo
mana kapad samana neer mori maat
vanjari jhulana jhulti’ ti
ek vanjari..

maa e navme pagathiye pag mukyo
mana matha samana neer mori maat
vanjari jhulana jhulti’ ti
ek vanjari..

નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “એક વણઝારી ઝૂલણાં ઝૂલતી – લોકગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહીં. તમારો એક Share અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના કે ગરબા ના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે Comment કરીને કહો. અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏