Home gujarati-song Tame Kiya Te Gaamna Gori Raj Lyrics – તમે કિયા તે ગામના...

Tame Kiya Te Gaamna Gori Raj Lyrics – તમે કિયા તે ગામના ગોરી રાજ

Tame Kiya Te Gaamna Gori Raj Lyrics in Gujarati

તમે કિયા તે ગામના ગોરી રાજ”

તમે કિયા તે ગામના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી…..

અમે ગોંડલ ગામના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી…..

તમે દલડાં લીધાં ચોરી રાજ
અચકો મચકો કાં રે લી…..

આ તો ચોરી પર શિરજોરી રાજ
અચકો મચકો કાં રે લી…..

હે…. જો ને પાંચ વેંતની પૂતળી અને મુખ લોઢાના જો ને દાંત
હે…. નારી સંગે નટ રમે તમે ચતુર કરો વિચાર

ધીન-ધાક ધીન-ધાક રંગ-રંગીલું સાંબેલું
ધીન-ધાક ધીન-ધાક છેલ-છબીલું સાંબેલું

તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી…….

અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી……

તમને કિયા તે ગોરી ગમશે રાજ
અચકો મચકો કાં રે લી……

જે રંગે અમારી રમશે રાજ
અચકો મચકો કાં રે લી……

Tame Kiya Te Gaamna Gori Raj Lyrics in English

tame kiya te gaamna gori raj
achko machko ka re li

ame gondal gaamna gori raj
achko machko ka re li

tame dalda lidha chori raj
achko machko ka re li

aa to chori par shirjori raj
achko machko ka re li

he.. jo ne panch ventni putli ane mukh lodhana jo ne daant
he.. naari sange nat rame tame chatur karo vichar

dhin-dhak dhin-dhak rang-rangilu sabelu
dhin-dhak dhin-dhak chhel-chhabilu sabelu

tame ketla bhai kunwara raj
achko machko ka re li

ame saate bhai kunwara raj
achko machko ka re li

tamne kiya te gori gamshe raj
achko machko ka re li

je range amari ramshe raj
achko machko ka re li

નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “તમે કિયા તે ગામના ગોરી રાજ – લોકગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહીં. તમારો એક Share અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના કે ગરબા ના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે Comment કરીને કહો. અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏

Exit mobile version