Home gujarati-song Ek Laal Darwaje Lyrics – એક લાલ દરવાજે | Gujarati Garba

Ek Laal Darwaje Lyrics – એક લાલ દરવાજે | Gujarati Garba

Ek Laal Darwaje Lyrics in Gujarati – એક લાલ દરવાજે

“એક લાલ દરવાજે”

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

અમદાવાદી નગરી
એની ફરતે કોટે કાંગરી
માણેકલાલની મઢી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

સીદી સૈયદની જાળી
ગુલઝારી જોવા હાલી
કાંકરિયાનું પાણી
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

ત્રણ દરવાજા માંહી
માં બિરાજે ભદ્રકાળી
માડીના મંદિરીયે
ગુલઝારી જોવા હાલી

હે વઉ તમે નઉ જશો જોવાને
ત્યાં બાદશો બડો મિજાજી

એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ

Ek Laal Darwaje Lyrics in English – એક લાલ દરવાજે

ek laal darwaje tambu taniya re lol

amdavadi nagri
eni farte kote kangri
maneklalni madhi
guljari jova hali

he vau tame nau jaso jovane
tya badsho bado mijaji

ek laal darwaje tambu taniya re lol

sidi saiyyad ni jadi
guljari jova hali
kankariya nu pani
guljari jova hali

he vau tame nau jaso jovane
tya badsho bado mijaji

ek laal darwaje tambu taniya re lol

tran darwaja mahi
ma biraje bhadrakali
madina mandiriye
guljari jova hali

he vau tame nau jaso jovane
tya badsho bado mijaji

ek laal darwaje tambu taniya re lol

નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “એક લાલ દરવાજે – લોકગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલશો નહીં. તમારો એક Share અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના કે ગરબા ના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે Comment કરીને કહો. અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏

Exit mobile version