Home gujarati-nursery-rhymes Mama Nu Ghar Ketle Lyrics | મામા નુ ઘર કેટલે દીવો બળે...

Mama Nu Ghar Ketle Lyrics | મામા નુ ઘર કેટલે દીવો બળે એટલે

204
mama nu ghar ketle lyrics
Beautiful song, a super fun compilation with the best action Gujarati nursery rhymes (ગુજરાતી બાળગીત) – Mama Nu Ghar Ketle Gujarati Rhyme Enjoy this wonderful hindi song for children Mama No Ghar Gujarati Rhymes For Kids With Actions. Gujarati Action Songs & Gujarati Balgeet For Children.

Mama nu ghar ketale Lyrics in Gujarati – મામા નુ ઘર કેટલે

મામાનું ઘર કેટલે દીવો બળે એટલે
દીવો મેં તો દીઠો મામો લાગે મીઠો
તાળી વગાડે છોકરાં મામા લાવે ટોપરાં
ટોપરાં તો ભાવે નહિ મામા ખારેક લાવે નહિ
મામી મારી ભોળી મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ રમકડાં તો લાવે નહિ
મામે સામું જોયું મારું મનડું મોહ્યું
મામાનું ઘર કેટલે દીવો બળે એટલે
Read More Gujarati Balgeet : Ek Biladi Jadi lyrics | એક બિલાડી જાડી

મામા નુ ઘર કેટલે  – Mama nu ghar ketale Lyrics in English

Mama nu ghar ketale?
Deevo bade etle.
Deeva mein to deetha,
Mama laage meetha.
Mami maaree bholi,
Meethai laave modee.
Modee meethai bhaave nahi,
Ramakda koi laave nahi.
Mama nu ghar ketale?
Deevo bade etle.

 નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “મામા નુ ઘર કેટલે – ગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો એક શેર અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે ટિપ્પણી કરો અને અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏