Kon Halave Limdi Lyrics | Gujarati Lokgeet – કોણ હલાવે લીંબડી

265
Kon Halave Limdi Lyrics
Singers : Keerthi Sagathia & Nysa Sagathia
Lyrics – Avinash Vyas
Music – Avinash Vyas
Programming & Mix : Vaibhav Panch
Recorded at : Soul Voice Studio
Cinematography & Editing : Benjie Rajan

Kon Halave Limdi Ne Kon Julave Pipli Song Lyrics in Gujarati

“કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી Lyrics”
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,

હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,

લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે……….કોણ…

એ પંખીડા, પંખીડા, ઓરા આવો એ પંખીડા,

બેની મારી હીંચકે હીંચે, ડાળીઓ તું ઝુલાવ,

પંખીડા ડાળીએ બેસો, પોપટજી પ્રેમથી હીંચો……કોણ…

આજ હીંચોડુ બેનડી, તારા હેત કહ્યા ના જાય,

મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય

કોયલ ને મોરલા બોલે, બેની નો હીંચકો ડોલે…..

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે … બેનડી જુલે …ભઇલો ઝુલાવે ડાળખી.

Read More Gujarati Balgeet : Mama Nu Ghar Ketle Lyrics | મામા નુ ઘર કેટલે દીવો બળે એટલે

Kon Halave Limdi Ne Kon Julave Pipli Song Lyrics in English

Kon halave limdi ne kon julave pipde,
Bhai ni beni ladki ne bhailo julave dadkhi.
He limdi aaj daal julave limbodi jola khai,
Hichko nano ben no aavo aam julaniyo jai,
Liludi limdi hethe benudi hichke hiche,

Kon halave..

He pankhida ora aavo..
Beni mari hichke hinche, daali o hu julavu,
Pankhida dali a beso, popat thi prem thi hicho,

Kon halave..

He aaj hichodu bendi tara het kahya na jai,
Mithdo aayo aaj beni tara hichke besi jai,
Koyal ne morla bole, beni no hichko dole,

Kon halave.

Kon Halave Limdi / Gujarati Folk / Keerthi Sagathia ft. Nysa Sagathia

નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “કોણ હલાવે લીંબડી – ગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો એક શેર અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે ટિપ્પણી કરો અને અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏

Kon Halave Limdi Song Detail :

  • Singers : Keerthi Sagathia & Nysa Sagathia
  • Lyrics – Avinash Vyas
  • Music – Avinash Vyas
  • Programming & Mix : Vaibhav Panch
  • Recorded at : Soul Voice Studio
  • Cinematography & Editing : Benjie Rajan