એકડો સાવ સળેખડો એક ખુબ જ લોકપ્રિય બાળગીત છે. આ ગીત માં એક થી દસ નંબર ના દરેક અક્ષર પર સરસ મજાના શબ્દો ની ગોઠવણ કરી છે જેથી છોકરાઓ ને એકડા શીખવવા માં મદદ મળે.
એકડો સાવ સળેખડો – Ekdo saav sedekdo Lyrics in Gujarati
એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.
તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.
આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
Read More Gujarati Balgeet : Mama Nu Ghar Ketle Lyrics | મામા નુ ઘર કેટલે દીવો બળે એટલે
Ekdo saav sedekdo Lyrics in English – એકડો સાવ સળેખડો
Ekdo saav sadekdo ne bagdo dile tagdo
banne bathambatha karta thai gyo moto zagdo
Tagdo tali pade ne nache ta ta tai
chogdani dhili chaddi sarr utri gyi
panchdo penda khato eni chagdo tane choti
satdo to chano mano eni lai gyo lakhoti
athdane dhakko mari navro kheto khas
ekad minde dus tya to aavi school ni bus
Ek Biladi Jadi lyrics | એક બિલાડી જાડી
Ek Biladi Jadi lyrics | એક બિલાડી જાડી
Gujarati Poem – Aekado Sav Salekhdo | એકડો સાવ સળેખડો
નિષ્કર્ષ:
મિત્રો, જો તમને “એકડો સાવ સળેખડો – બાળગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો એક શેર અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે
અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે ટિપ્પણી કરો અને અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏