Home gujarati-nursery-rhymes Ek Biladi Jadi lyrics | એક બિલાડી જાડી | Gujarati Nursery Rhymes

Ek Biladi Jadi lyrics | એક બિલાડી જાડી | Gujarati Nursery Rhymes

ek biladi jadi

Ek Biladi Jadi એક ગુજરાતી બાળ ગીત છે આ ગીત માં બિલાડી ને સાડી પહેરાવી ને ફરવાનું કહેવામાં આવે છે નાના ભૂલકા ઓ માટે આ ગીત ખુબજ પ્રચલિત છે

Ek Biladi Jadi Lyrics in Gujarati – એક બિલાડી જાડી

એક બિલાડી જાડી,
તેને પહેરી સાડી

સાડી પહેરી ફરવા ગયી
તળાવ મા તો તરવા ગયી

તળાવ મા તો મગર
બિલ્લી ને આવિયા ચકકર

સાડી છેડો છુટી ગયો
મગર ના મોમાં આવી ગયો
મગર બિલાડી ને ખાયી ગયો.

એક બિલાડી જાડી,
Ek Biladi Jadi
( There was a one fat cat )

તેને પહેરી સાડી
Tene paheri Sadi
( She wear a Sadi )

સાડી પહેરી ફરવા ગયી
Sadi paheri farava gayi
( She went out )

તળાવ મા તો તરવા ગયી
Talav ma to tarava gayi
( She went for a swimming in pond)

તળાવ મા તો મગર
Talav ma to magar
( There was a crocodile in pond )
બિલ્લી ને આવિયા ચકકર
Billi ne aaviya chakkar
( Cat fill dizzy )

સાડી છેડો છુટી ગયો
Sadi chedo chuti gayo
( Her Sadi came out )

મગર ના મોમાં આવી ગયો
Magar na moma aavi gay
( Crocodile grab the Sadi )

મગર બિલાડી ને ખાયી ગયો
Magar biladi ne khayi gayo.
(Crocodile eat cat )

Read More Gujarati Balgeet : Mama Nu Ghar Ketle Lyrics | મામા નુ ઘર કેટલે દીવો બળે એટલે

એક બિલાડી જાડી – Ek Biladi Jadi Lyrics in English

Ek Biladi Jadi
( There was a one fat cat )

Tene paheri Sadi
( She wear a Sadi )

Sadi paheri farava gayi
( She went out )

Talav ma to tarava gayi
( She went for a swimming in pond)

Talav ma to magar
( There was a crocodile in pond )

Billi ne aaviya chakkar
( Cat fill dizzy )

Sadi chedo chuti gayo
( Her Sadi came out )

Magar na moma aavi gay
( Crocodile grab the Sadi )

Magar biladi ne khayi gayo.
(Crocodile eat cat )

Ek Biladi Jadi એક બિલાડી જાડી | Popular Gujarati Gujarati Nursery Rhymes | Gujarati Balgeet

નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “એક બિલાડી જાડી – બાળગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો એક શેર અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે ટિપ્પણી કરો અને અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏

Exit mobile version