Aasmani Rang ni Chunddi Re Lyrics – આસમાની રંગની ચૂંદડી રે

218
Aasmani Rang ni Chunddi Re Lyrics

Aasmani Rang ni Chunddi Re is one of the oldest garba song sung every year in Gujarat during navaratri festival, aasamani rang ni chundadi means its a sari wear by maa ambaa and its of sky colour. in this article you have lyrics of aasamani rang ni chundadi in gujarati and english.

Aasmani Rang ni Chunddi Re Lyrics in Gujarati – “આસમાની રંગની ચૂંદડી રે”

આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે,     ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હીરલા રે,  હીરલા રે, માની ચૂંદડી લહેરાય
શોભે  મજાની ચૂંદડી રે,     ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે,    મુખડું રે, માની ચૂંદડી લહેરાય
અંગે દીપે છે ચૂંદડી રે,     ચૂંદડી  રે, માની ચૂંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફૂદડી રે,  ફેર ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય
લહરે પવન ઊડે ચૂંદડી રે,  ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય

Aasmani Rang ni Chunddi Re Lyrics in English

aasmani rang ni chunddi re, chunddi re
maani chunddi lehray

chunddi ma chamke chandla re, chandla re
maani chunddi lehray

navrange rangi chunddi re, chunddi re
maani chunddi lehray

chunddi ma chamke hirla re, hirla re
maani chunddi lehray

shobhe maja ni chunddi re, chunddi re
maani chunddi lehray

chunddi ma chamke mukhdu re, mukhdu re
maani chunddi lehray

ange deepe che chunddi re, chunddi re
maani chunddi lehray

paheri fare fare fudadi re, fer fudadi re
maani chunddi lehray

laher pavan ude chunddi re, chunddi re
maani chunddi lehray

aasmani rang ni chunddi re, chunddi re
maani chunddi lehray

Aasmani Rang Ni Chundadi Re – NAVRATRI GARBO

નિષ્કર્ષ:

મિત્રો, જો તમને “આસમાની રંગની ચૂંદડી રે – લોકગીત” ના બોલ વિશેનો આ લેખ ગમ્યો હોય, તો કૃપા કરીને તેને સોશિયલ મીડિયા પર તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો એક શેર અમને તમારા માટે નવા ગીતના બોલ લાવવાની પ્રેરણા આપે છે

અમને આશા છે કે તમને હિન્દી બાલગીત પરનો આ લેખ ગમ્યો હશે. જો તમે તમારા કોઈપણ મનપસંદ ગીતોના બોલ ઇચ્છતા હોવ, તો અમને નીચે ટિપ્પણી કરો અને અમે તમારી ઇચ્છા પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
આભાર!🙏